શ્રી ધાણધાર વણકર સમાજ વેલ્ફેર ટ્રસ્ટ , પાલનપુર

સેવા-સહયોગ-સહાય

ટ્રસ્ટના હેતુ સંબંધી કાર્યો

  • (૧) મુખ્ય હેતુ સામાજિક સુરક્ષા યોજના (મૃત્યુ સહાય)
  • (૨) ધોરણ ૨ થી ૧૨ ના વિદ્યાર્થીઓને વિના મૂલ્ય ચોપડા વિતરણ
  • (૩) પાલનપુર તથા વડગામ ની હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દી અને સહયોગી માટે ટિફિન સેવા

+